Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

શૂટિંગ વર્લ્‍ડ કપમાં સમરાએ જીત્‍યો બ્રોન્‍ઝ મેડલ

નવી દિલ્‍હીઃ ભોપાલના રાઇફલ અને પિસ્‍તોલના શૂટિંગ વર્લ્‍ડકપમાં ભારતની સિફત કૌર સમરા બીજે સિનિયરમેડલ જીતી હતી. તેણે ૫૦ મીટર રાઇફલ થ્રી-પી વર્ગમાં બ્રોન્‍ઝ જીતી લીધો હતો. નેશનલ ચેમ્‍પિયન સમરાએ ૪૦૩.૯ પોઇન્‍ટ સાથે ત્રીજા સ્‍થાને આવીને કાંસ્‍યચંદ્રક જીતી લીધો હતો.

(4:31 pm IST)