Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કાલે આરપારનો મુકાબલોઃ નબળાઇઓ દુર કરવી પડશે

ભારત-ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે અંતિમ જંગઃ જો જીતા વો સીંકદર : બીજા મેચમાં ટીમ ઇન્‍ડિયાના બોલરોની ભારે ધોલાઇ થયા બાદ અંતિમ મુકાબલામાં શ્રેષ્‍ઠ પ્રદર્શન કરવું પડશેઃ ઓપનીંગમાં ફેરફાર થશે?: યુવા ખેલાડીઓ વળતો ઘા કરવા તૈયાર

(4:21 pm IST)