Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફુટબોલર મોહમ્મદ ફારાહનું કોરોનાથી નિધન

૫૯વર્ષના આ ફૂટબોલર સોમાલીયાના યુથ એન્ડ સ્પોર્ટસ મિનિસ્ટ્રીમાં સલાહકાર હતા

લંડનઃ કોરોનાને કારણે વિશ્વભરમાં અનેક લોકોનાં મોત થયાં છે અને હવે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફટબોલર પ્લેયર મોહમ્મદ ફારાહનું નિધન થયું છે. તેઓ સોમાલિયાના યુથ એન્ડ સ્પોર્ટ્સ મિનિસ્ટરીમાં સલાહકાર તરીકે કાર્યરત હતા. ફારાહ આફ્રિકા ફૂટબોલ ફેરડરેશન અ ને સોમાલી ફુટબોલ ફેડરેશનના પ્લેયર રહ્યા હતા. તેઓ ૫૯ વર્ષના હતા. ૧૯૭૬માં તેઓ પહેલી વાર સ્ટેટ ટીમ માટે રમ્યા હતા. કોરોનાનો ભોગ બનાનારા તેઓ પહેલા આફ્રિકન ફૂટબોલર બન્યા છે.

(3:30 pm IST)