Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આમ્રપાલી સમૂહથી બાકી રૂ ૪૦ કરોડ વસૂલવા ધોની સુપ્રિમ કોર્ટ પહોંચ્યો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની રિયાલીી કંપની આમ્રપાલી પર બાકી રૂ. ૪૦ કરોડ વસુલવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સમૂહએ ર૦૦૯ મા ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. પરંતુ ર૦૧૬ મા મકાન ખરીદનારાઓ દ્વારા આલોચના થયા પછી તે અલગ થઇ ગયો હતો. ખરીદનારાઓની અરજી પર કોર્ટ પહેલા જ સુનવાઇ કરી રહી છે.

(10:48 pm IST)