Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ધોની અને પંકજને પદ્મભૂષણ પુરસ્કાર

નવી દિલ્હી: ભારતના સૌથી સફળ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને 18 વિશ્વ ખિતાબ જીતનાર ક્યુ ખેલાડી પંકજ અડવાણીને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

ધોની અને અડવાણીને પદ્મભૂષણ સિવાય ચાર અન્ય ખેલાડીઓને પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે.વર્ષ 2017માં ચાર ખિતાબ જીતનાર બેડમિન્ટન સ્ટાર અને વિષની ત્રીજા નંબરની ખેલાડી કિદાંબી શ્રીકાંત, મહિલા મીરાંબાઈ, ટેનિસ ખેલાડી સોમદેવ દેવવર્મન અને સ્વિમર મુરલીકન પેટકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

(1:02 pm IST)