Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

દિગ્ગ્જ ફૂટબોલર નેમારે પરિવાર સાથે મનાવી ક્રિસમસ

નવી દિલ્હી: ફૂટબોલની દુનિયાનું દિગ્ગ્જ નામ નેમારનું છે તેને પોતાના પરિવાર સાથે બ્રાઝીલમાં ક્રીસમનો તહેવાર મનાવ્યો છે. નવા વર્ષની ઉજવણી પણ નેમાર પરિવાર સાથે કરશે તેની જાહેરાત કરી છે.સાન્તોસમાં પરિવાર સાથે રહેતા નેમારે ઇન્સટ્રાગ્રામ પર ક્રીસમની અમુક તસવીરો શેયર કરી છે. તસ્વીરમાં નેમાર પિતા નેમાર સિનિયર, માતા નાદિને ગોંકાલવેસ અને નાની બહેન રાફેલ સાથે નજરે પડે છે. નેમાર સેન્ટા ક્લોઝની ટોપી પહેરી છે.

(5:25 pm IST)