Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સ્પેનિશ લીગમાં બાર્સીલોનાએ રિયલ મેડ્રિડને 3-0થી આપી માત

નવી દિલ્હી: બાર્સીલોનાએ સ્પેનિશ લીગના 17માં દોરમાં રમાયેલ મેચમાં રિયલ મેડ્રિડને તેના ઘરમાં 3-0થી માત આપી હતી.

બીબીસીના રિપોર્ટ અનુસાર રિયલના કોચ જિનેદિન જીદાનનું કહેવું છે તેને હારનો કોઈ દુઃખ નથી.

લુઈસ સુઆરેઝ, સ્ટાર ખેલાડી લિયોનેલ મેસી અને એલેક્સિસ વિડાલ તરફથી કરવામાં આવેલા ગોલના લીધે બાર્સીલોનાએ રિયલ પર જીત મેળવી હતી. જીતની સાથે બાર્સીલોનાએ 45 અંકથી ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે.જયારે રિયલ મેડ્રિડ 31 અંક સાથે ચોથા સ્થાન પર છે.

(5:17 pm IST)