Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જાહેર કરી 32 સભ્યોની ટીમ

નવી દિલ્હી: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આગામી ઘરેલુ સિરીઝ માટે 32 સભ્યોની ટીમ જાહેર કરી છેબીસીબી દ્વારા જાહેર કરેલ ટીમ શ્રીલંકા અને જિમ્બામ્બે સાથે ત્રિકોણીય વનડે સિરીઝમાં ભાગ લેશે. ત્યાર બાદ શ્રીલંકા સામે ટેસ્ટ અને ટી-20 સિરીઝ રમશે. માટેની તૈયારી આવતી કાલે શેર--બાંગ્લા રાષ્ટ્રીય સ્ટેડિયમમાં સારું થશે.

બાંગ્લાદેશ ટીમમાં તમીમ ઇકબાલ, ઇમરુલ કાયેસ,લિટન દાસ,અનામુલ હક, નઝમુલ ઇસ્લામ  અપુ, મોમિનુલ હક,સાદમાન ઇસ્લામ, શાકિબ-અલ-હસન, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, નાસિર હુસેન,મોસદ્દક હુસેન, શબ્બીર રહમાન,મોહમ્મ્દ મિથુન, સૌમ્ય સરકાર, મશરફે મુરજા, મુસ્તફિઝુર રહમાન,તસ્કીન અહમદ, શાફિઉલ ઇસ્લામ, અબુ હૈદર, અબુ ઝાહેદ, સુભાષિશ રોય, રુબેલ હુસેન,અબુલ હસન, કમરુલ ઇસ્લામ, તાઇજુલ ઇસ્લામ, મેહિદી હસન, જન્મુલ ઇસ્લામ શાતો, સુંજમૂળ ઇસ્લામ, અરિફુલ હક,મેંહદી હસન અને મોહમ્મ્દ સૈફુદ્દીનનો સમાવેશ થાય છે.

(5:22 pm IST)