Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ડકવર્થ લુઈસ નિયમથી કિવિઝે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યુ

ક્રાઈસ્ટ ચર્ચના ઓવલ ખાતે ત્રીજા વન-ડેમાં પણ ન્યુઝીલેન્ડે વિન્ડીઝને હરાવ્યુ : કિવિઝે ૨૩ ઓવરમાં ૪ વિકેટે ૧૩૧ રન બનાવ્યા : શેલ્ડન કોટરેલ ૨, જેશન હોલ્ડર અને નીકિતા મિલરને ૧-૧ વિકેટ : ક્રિસગેઈલ ૪ રન (ફરી ફેઈલ), વોલ્ટન ૦, શાઈ હોપ ૨, હોપ ૧, જેશન મોહમ્મદ ૧, જેશન હોલ્ડર ૩૪, પોવેલ ૧૧ એસ્લે નર્સ ૧ શેલ્ડન કોટરેલ ૩ રને આઉટ : ૨૩ ઓવર ૯૯/૯ : હેનરી ૨, બોલ્ટ ૩, શેન્ટર ૩ અને ટોડ એસ્લેને ૧ વિકેટ : ડેકવર્થ લુઈસ નિયમના પગલે કિવિઝનો ૬૬ રનથી વિજય.

(4:49 pm IST)