Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ટી-૨૦માં ભારત વતી સૌથી નાની વયનો ખેલાડી બનતો વોશીંગ્ટન સુંદર

શ્રીલંકા સામે ટી-૨૦ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર વોશીંગ્ટન સુંદર સૌથી નાની વયનો ભારતીય ખેલાડી બન્યો હતો : તેણે ૧૮ વર્ષ અને ૮૦ દિવસની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સ્થાન મળ્યુ છે આ પૂર્વે રીષભ પંત ૧૯ વર્ષ અને ૧૨૦ દિવસની સૌથી નાની વયે ટી-૨૦ મેચ રમ્યો હતો.

(11:52 am IST)