Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સેરેના અબુધાબીમાં રમશે

મહિલા ટેનિસમાં ટોચની ક્રમાંકિત સેરેના વિલીયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનની તૈયારીના ભાગરૂપે અબુધાબીની સ્પર્ધામાં રમનાર છે ફકત પુરૂષ ખેલાડીઓ માટેની આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ મહિલા ખેલાડી બનશે : રફેલ નડાલ અને સ્ટેન વેવરીન્કા આ સ્પર્ધામાંથી ખસી ગયા છે.

(11:55 am IST)