Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સમીરે જીતી સૈયદ મોદી ચેમ્પિયનશિપ

નવી દિલ્હી: સમીર વરસમસાએ રવિવારે શનદાર પ્રદર્શન કરીને સતત બીજી વખત સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બૅડમિટન ચેમ્પિયન્શિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે જયારે મહિલા એકલમાં સાયના નેહવાલને હારનો સામનો કરવો પડ્યો હતો.

સમીરે ચીનના લૂ ગુ ને ત્રણ ગેમમાં 16-21,21-19,21-14થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે.સમીરે એક કલાક 10 મિનિટમાં મેચ જીતી છે.

(5:44 pm IST)