Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

એશિઝમાં સ્ટોકસ રમશે ?

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસ માનસીક સ્વાસ્થ્યમાંથી સાજા થવા માટે વિરામ લીધો હતો. પરંતુ હવે તેણે પ્રેકટીસ શરૂ કરી દીધી છે. સ્ટોકસે કહ્યું  મેં મારા માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે બ્રેક લીધો હતો અને હવે મારી ઈજાગ્રસ્ત આંગળી પણ ઠીક થઈ ગઈ છે.  હું મારા સાથી ખેલાડીઓને જોવા અને તેમની સાથે મેદાન શેર કરવા માટે ઉત્સુક છું.

(2:55 pm IST)