Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાહુલ અને રબાડા ટોચના સ્થાને યથાવત : પ સદી બની

આઇપીએલમાં ૪પ મેચમાં કુલ ૧૦, પ૯૬ બોલ ફેંકાયા, ૧૪૭૩૯ રન બન્યા, પ૧પ વિકેટો પડી, પ૬૭ છગ્ગાઓ, ૧૧૭૪ ચોગ્ગાઓ લાગ્યા, ૮૦ ફીફટી અને પ સદીઓ બની સિરીઝની શરૂઆતથી જ રન બનાવવામાં લોકેશ રાહુલ (પ૬૭ રન) આગળ છે. જયારે રબાડા ર૩ વિકેટ સાથે ટોચના સ્થાને છે.

(3:31 pm IST)