Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અભિનેતા આર. માધવનના ૧૪ વર્ષના પુત્રએ આંતરરાષ્ટ્રીય તરણ ચેમ્પીયનશીપમાં રજત પદક જીત્યો

     અભિનેતા આર. માધવન એ જણાવ્યુ છે કે એમના ૧૪ વર્ષીય પુત્ર વેદાંતએ એશિયન એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પીયનશીપના બોયઝ ગ્રુપ-૧૧ ની ૪ .. ૧૦૦ મીટર ફ્રીસ્ટાઇલ રીલેમા પોતાની ટીમ સાથે રજત પદક જીત્યો છે.

     માધવન એ તસ્વીર શેયર કરતા લખ્યું છે કે ભારત માટે વેદાંતનો પહેલો પદક આમા જાપાનને સુવર્ણ જયારે ચીની તાઇપેને કાંસ્ય પદક મળ્યો.

(11:35 pm IST)