Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જાણો પ્રો કબડ્ડી લીગ 2018નું શેડ્યુલ

નવી દિલ્હી :પ્રો કબડ્ડી લીગની સિઝન 6નું શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યુ છે. 5 ઓક્ટોબરથી શરૂ થનાર લીગમાં પ્રથમ મુકાબલો તેલુગુ ટાઈટન્સ અને તમિલ થલાઈવા વચ્ચે થશે. પ્રો કબડ્ડી લીગ સિઝન 6ની 11 મેચો અમદાવાદ ખાતે રમાશે. અમદાવાદમાં રમાનાર તમામ મેચોનો મુકાબલો 16થી 22 નવેમ્બર વચ્ચે થશે. પ્રો કબડ્ડીની સંપૂર્ણ શેડ્યુલની માહિતી મેળવવા માટે ડાબી બાજુ સ્ક્રોલ કરો.

 

 

 

(7:19 pm IST)