Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

એસીડ - અટેકમાં બચી ગયેલી લક્ષ્મીને હીરો ગણાવે છે ક્રિકેટર ગૌતમ ગંભીર

ડોટર્સ ડેના અવસરે સોશ્યલ મીડિયામાં મૂકેલી એક પોસ્ટમાં ક્રિકેટર ગૌતમ ગંભીરે એસિડ-અટેકમાં બચી ગયેલી લક્ષ્મીને લડાયક હીરો ગણાવી હતી. ગંભીરને બે દીકરીઓ છે. તેણે બે લંડળ પાસે રક્ષાબંધનને દિવસે રાખડી બંધાવી હતી અને એ તસવીર સાથે લક્ષ્મીની તેની સાથેની તસવીર મૂકીને પોસ્ટમાં લખ્યું હતું કે ટ્રાન્સજેન્ડર અભિના અહેર અને સિમરન શેખની જેમ તે પણ બહાદુર છે. જો હું અને મારી વાઇફ નતાશા તેને પહેલાં મળ્યાં હોત તો ચોક્કસ મારી દીકરીનું ગંભીર પોતાની નામ લક્ષ્મી રાખ્યું હોત.

શાનદાર બેટિંગની જેમ ઘણા સોશ્યલ વર્ક કરે છે. તેણે ૨૦૧૬માં ઉડી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોનાં સંતાનોની તમામ શૈક્ષણિક ખર્ચ ઉપાડી લીધો છે. લક્ષ્મીની વાત જાણીને ગયા અઠવાડિયે અક્ષયકુમારે પણ નાણાકીય મદદ કરી હતી.(

(3:46 pm IST)