Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ફોર્બ્સ ઈન્ડિયાના ટાયકૂન્સ ઓફ ટુમોરોમાં સિંધુને સ્થાન

ભારતની સ્ટાર શટલર પી. વી. સિંધુ એકમાત્ર સ્પોટ્ર્સમેન છે. જેને ફોર્બ્સ ઈન્ડિયાની પહેલી આવૃતિ ભવિષ્યના માંધાતાના બાવીસ યુવાન અચીવર્સના લિસ્ટમાં સ્થાન મળ્યું છે. જેમાં બિઝનેસ, એકટીંગ અને સ્પોટ્ર્સમાં બેસ્ટ પર્ફોર્મ કરનારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

(3:37 pm IST)