Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

એશિયા કપમાં આ નવા ખેલાડીઓને રમવાની તક મળશે

નવી દિલ્હી:મનિષ પાંડે, લોકેશ રાહુલ અને ખલીદ અહેમદને તક મળશે: ફાઈનલ અગાઉ ભારત માટેે પ્રેકટીસ મેચ

પાકિસ્તાનને સતત બે વખત હરાવ્યા બાદ ફોર્મ ધરાવતી ભારતીય ટીમ આજે અફઘાનિસ્તાન સામે એશિયા કપની પોતાની અંતિમ જીત મેચમાં ટકરાશે. ત્યારે ટીમનો આશય ફકત જીત નહીં પરંતુ મીડલ ઓર્ડર બેટ્સમેનોને ચકાસવાનો અને નવા બેટ્સમેનોને પણ ચકાસવાનો રહેશે.

અત્યાર સુધીના મેચમાં મોખરાના બેટ્સમેન સીવાય બાકીનાની ખાસ કસોટી થઈ નથી તેમજ મનિષ પાંડે અને લોકેશ રાહુલ જેવા બેટ્સમેનોને ચાન્સ મળ્યો નથી. આજની અફઘાનિસ્તાન સામેની મેચમાં મનિષ પાંડે, લોકેશ રાહુલને તક મળશે. આજની આ મેચ સાંચે ૫ કલાકે  શરૂ થશે.

(6:40 pm IST)