Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રોહિત શર્મા અજમાવશે મિડલ ઓર્ડરને

ફાઈનલ માટે સ્પિનર રાશિદ ખાન સામે બેટીંગ - પ્રેકટીસ કરવા મળશે

 મહેન્દ્રસિંહ ધોનીને ભારત વતી ૧૦૦૦૦ વન-ડે રન પૂરા કરવા ૯૫ આટલા રનની જરૂર છે : તેણે ભારત વતી ૩૨૨ વન-ડેમાં અત્યાર સુધી ૯૯૦૫ રન બનાવ્યા છે : તેના કુલ વન-ડે રન ૧૦,૦૭૯ છે કારણ કે ૨૦૦૭માં આફો - એશિયન કપમાં એશિયા ઈલેવન વતી ૧૭૪ રન ફટકાર્યા છે

(3:44 pm IST)