Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ટેબલ ટેનિસમાં શરત કમલ ત્રીજા રાઉન્ડમાં : ભવ્ય વિજય

ટોકયો ઓલિમ્પિકમાં પુરૂષોની ટેબલ ટેનિસ સિંગલ સ્પર્ધામાં ભારતના અચંતા શરત કમલએ કમાલ કરી છે. શરૂઆતમાં પાછળ થયા પછી પરત ફર્યા પોર્ટુગલના ટિયાગો એપોલોનિયાને હરાવીને ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી. છઠી રમતમાં એક સમય સ્કોર ૯-૯ યા એકસરખા થયા પછી શરત કમલએ આગળના બે અંક મેળવ્યા અને ૪-૩થી મુકાબલો જીતીને ત્રીજા રાઉન્ડમાં જગ્યા પાકી કરવામાં સફળ રહયા આશરે ૪૯ મીનીટ સુધી ચાલેલા આ મુુકાબલામાં શરત કમલએ દુનિયાના ૨૦માં વરીયતા મેળવેલ પોર્ટુગલના ખેલાડી એપોલોનિયાની સામે ૨-૧૧, ૧૧-૫, ૯-૧૧, ૧૧-૬, ૧૧-૯ થી જીત મેળવી હતી.

(3:39 pm IST)