Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

બજરંગ પુનિયાએ એક્સિસ ઈંડિયા સાથે કરાર કર્યો

નવી દિલ્હી:પહેલવાન બજરંગ પુનિયાએ મંગળવારના રોજ ખેલ ઉત્પાદન બનાવનાર કંપની એક્સિસ ઇન્ડિયા સાથે પોતાના કરારનું એલાન કર્યું હોવાની માહિતી મળી રહી છે.કંપનીના એક બાયન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ કરારની સાથે તે કુશ્તીની દુનિયામાં પગ રાખી રહ્યા છે આ કરારથી બજરંગે જણાવ્યું છે કે તે એક્સિસ પરિવાર સાથે જોડાઈને ખુબજ ખુશ છે.

(6:32 pm IST)