Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ચેલ્સીને લૈમ્પાર્ડથી વાત કરવાની અનુમતિ મળી

નવી દિલ્હી: ઇંગલિશ પ્રીમિયર લીગ ચેલ્સીને ડબી કાઉન્ટીમાં પોતાના મેનેજર ફ્રેક લૈમ્પર્ડથી વાત કરવાની અનુમતિ આપી દીધી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લૈમ્પેર્ડ સ્ટૈમફોર્ડ બ્રિજમાં જઈ શકે છે.  એક સ્થાનિક સમાચાર એજ્નસીદ્વારા  જાણવામાં આવી રહ્યું છે કે લૈમ્પેર્ડ ચેલ્સીની સાથે 13 વર્ષ સુધી રહ્યા હતા અને 2014માં તે ખેલાડીની રૂપમાં અલગ થઇ ગયા હતા.

(6:31 pm IST)
  • સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર : ગાયના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૨૦નો વધારો : ભેસના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૩૦નો વધારો : સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો access_time 1:08 pm IST

  • વરાછામાં મહિલા સ્પા સંચાલકે પિતા - પુત્ર પર છરીથી હુમલો કર્યો છુટા પૈસા બાબતે ઝઘડો થતાં સ્પાની સંચાલક મહિલાએ હુમલો કર્યો હતો : વરાછા પોલીસે મહિલાની ધરપકડ કરી access_time 6:27 pm IST

  • સુરેન્દ્રનગરમાં વિજળી પડતા ૧નું મોત : ૧ દાઝયો લખતરના ઓળક ગામમાં દંપતિ ઉપર પડી હતી વિજળી : ઝાડ નીચે મહિલા બેઠી હતી અને વિજળી પડી access_time 6:29 pm IST