Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ટેનિસ: એંડી મરેને યુગલ વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો

નવી દિલ્હી:બ્રિટેનના સ્ટાર ખેલાડી એંડી મરેને અહીંયા ઇસ્ટબોર્ન એટીપી ટુર્નામેન્ટના યુગલ વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો હતો ટોપ સીડ જુઆન સિબેસ્ટિયન કાબલ અને રોબર્ટ ફારાહે ટુર્નામેન્ટના પ્રથમ ચરણમાં મેચમાં મરે અને તેમના સાથી  બ્રાઝીલમાં માર્સેલો મેલોને સીધા સેટમાં 6-2 અને 6-4થી પરાજિત કર્યા છે.

(6:07 pm IST)
  • ઈન્દોરમાં ભાજપના નેતાના પુત્રએ સરેઆમ ગુંડાગર્દી કરી કૈલાશ વિજય વર્ગીયના પુત્રએ નગરપાલિકાના અધિકારીને ક્રિકેટના બેટથી ફટકાર્યો access_time 6:27 pm IST

  • કટ્ટરપંથીઓની સામે સરકારની લાલ આંખ : ટેરર ફંડિગ : અલગતાવાદી ઉપર કઠોર પગલાની તૈયારી : એનઆઇએ અને ઇડી દ્વારા સંયુકત રીતે કાર્યવાહી કરાશે : કટ્ટરપંથી તમામ નેતાઓની ગતિવિધિ ઉપર ચાંપતી નજર access_time 4:22 pm IST

  • રાજયમાં જાહેર થયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સાંજે ૬ વાગે પાર્લામેન્ટ્રી બેઠક : ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ પાલામેન્ટ્રી બોર્ડની બેઠકઃ જુનાગઢ, ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે કરાશે ચર્ચાઃ જીલ્લા પંચાયતની પાંચ બેઠક, તા.પં.ની ૫ાંચ બેઠક અંગે ચર્ચા : સીએમ રૂપાણી, જીતુભાઇ વાઘાણી સહિતના હાજર રહેશેઃ સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક access_time 1:08 pm IST