Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

હાર્દિક પંડ્યા એન્કરની ભૂમિકામાં : ફ્લાઈટમાં જાણ્યા તમામ ક્રિકેટરોના પ્રતિભાવ

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ રવાના થઈ ચુકી છે. ત્યારે હાર્દિક પંડ્યા ફ્લાઈટમાં એન્કરની ભૂમિકામાં જોવા મળ્યો હતો.હાર્દિક પંડ્યા  ફ્લાઈટમાં તમામ ક્રિકેટર્સને પોતાના પ્રતિભાવો જણાવા પૂછી રહ્યો છે.
 આ મસ્તીભર્યો વીડિયો બીસીસીઆઈએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. તે તમામ ખેલાડીઓને પોતાના અનુભવો પૂછતો પૂછતો ધોની પાસે પણ પહોંચ્યો હતો. પરંતુ ધોનીએ તેને છેટેથી જ સીતારામ કરી દીધા હતા 

(7:44 pm IST)