Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વર્લ્ડ રેપિડ ચેસ: આનંદ ત્રીજા સ્થાને

નવી દિલ્હી:વર્લ્ડ રેપિચ ચેસ ચેમ્પિયનશીપમાં ભારતનો વિશ્વનાથન આનંદ ૧૦ ગેમમાં સાત પોઇન્ટ સાથે સંયુક્તપણે ત્રીજા ક્રમે છે.  વર્લ્ડ ચેસ ચેમ્પિયન નોર્વેનો કાર્લસન હાલમાં ટોચના ક્રમે છે અને તેણે ૧૦ મેચમાંથી ૮ પોઇન્ટ જીત્યા છે.

(6:00 pm IST)