Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

નડાલ બીજા સ્થાને : યોકોવિચ પહેલા ક્રમ પર

નવી દિલ્હી:સોમવારથી શરૃ થઇ રહેલી વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ચેમ્પિયનશીપમાં વર્લ્ડ નંબર વન હોવા છતાં સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલને બીજો સીડ આપવામાં આવ્યો છે, જ્યારે સર્બિયાના યોકોવિચને ટોપ સીડ જાહેર કરવામાં આવ્યો છે. બ્રિટનનો એન્ડી મરે ત્રીજો ક્રમાકિત અને ફેડરરને ચોથો સીડ આપવામાં આવ્યો છે. ઓલ ઈંગ્લેન્ડ કલબે એટીપીના બદલે વિવાદિત ગ્રાસ કોર્ટ વેઇટિંગ સિસ્ટમને આધારે સીડ આપ્યા છે.

(5:55 pm IST)