Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કબડ્ડી માસ્ટર્સ: ભારત-ઈરાન સેમિફાઇનલમાં

નવી દિલ્હી: અલ અસલ સ્પોર્ટ્સ કૉમ્લેક્સમાં દેશો વચ્ચે કબડ્ડી માસ્ટર્સ સ્પર્ધામાં વિશ્વ ચેમ્પિયન ભારત અને ઉપવિજેતા ઈરાન પોત પોતાના ગ્રુપમાં જીતીને સેમિફાઇનલમાં જગા બનાવી લીધી છે. ગ્રુપ એની મેચમાં ભારતે પાકિસ્તાનને 41-17થી હરાવ્યું હતું. ભારતની આગામી ચુનોતી કેન્યા સાથે આજે છે. પહેલા કેન્યા સાથે 23 જૂનના થયેલ મુકાબલામાં 48-19થી ભારતે જીત મેળવી હતી. જયારે ઈરાને દક્ષિણ કોરિયાને 31-27થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

(5:54 pm IST)