Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

મલેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં સાનિયા નહેવાલનો પ્રવેશ

નવી દિલ્હી: ભારતની ઓલમ્પિક કાંસ્ય પદક વિજેતા સાઈન નેહવાલ મલેશિયન ઓપનના પહેલા રાઉન્ડમાં હોંગકોંગની યીપ પુઈ યીનને 21-12,21-16થી હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. મલેશિયાઈ ઓપનની વિજેતા રાશિ સાત લાખ ડોલર છે. સાનિયા નેહવાલે માત્ર 42 મિનિટમાં ગેમ પુરી કરી દીધી હતી.બીજા રાઉન્ડમાં તેની ટક્કર જાપાનની એકાને યમાગુચી સાથે થશે.

(5:53 pm IST)