Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

આઈપીએલમાં ગિલક્રિસ્ટ સાથે રમવું મારા માટે સપનું પુરૃં થવા બરાબર હતું: મિલર

ડર્બનઃ સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરનું કહેવું છે કે આઈપીએલમાં એડમ ગિલક્રિસ્ટની આગેવાનીમાં રમવુ મારા માટે એક સપના બરાબર હતું. ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનઅ- વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે઼ કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટન્સી સંભાળી હતી, જેમાં ડેવિડ મિલર પણ હતો.

(2:37 pm IST)