Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ટી-૨૦ વર્લ્ડકપ રમાશે કે નહિં ગુરૂવારે નિર્ણય

ટી-૨૦ વર્લ્ડકપ સ્થગીત થાય તે લગભગ ફાઈનલ છેઃ આગામી ૨૮મી મે ના આઈસીસીની બેઠક મળી રહી છેઃ આ વખતે ઓસ્ટ્રેલીયામાં ટી-૨૦ વર્લ્ડકપ રમાનાર છેઃ હાલમાં મોટાભાગના દેશો વર્લ્ડકપ રમવાની ઈચ્છા ધરાવતા નથીઃ વર્લ્ડકપની તારીખો પાછળ ઠેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે

 

(11:41 am IST)