Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને સરસાઈ મેળવી

નવી દિલ્હી: બાબરા ૬૮, શફિકના ૫૯ અને અઝહર અલીના ૫૦ની મદદથી પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગને સહારે સરસાઈ મેળવતા પોતાની સ્થિતિ મજબુત કરી લીધી હતી. ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ ગઈકાલે ૧૮૪ના સ્કોર પર ખખડી ગઈ હતી. જે પછી પાકિસ્તાને ઈંગ્લેન્ડના બોલિંગ આક્રમણનો મક્કમતાથી સામનો કરતાં સ્થિતિ સુધારી હતીવિકેટનો ક્રમ: -૧૨ (ઇમામ, .), -૮૭ (સોહૈલ, ૩૬.), -૧૧૯ (અઝહર, ૪૫.), -૨૦૩ (શફિક, ૭૦.), -૨૨૭ (સરફરાઝ, ૭૮.), -૨૪૬ (બાબર, ૮૪.) બોલિંગ : એન્ડરસન ૧૯--૬૬-, બ્રોડ ૨૩--૫૦-, વૂડ ૧૮--૪૪-, સ્ટોક્સ  ૧૮--૬૫-, બૅસ ૧૬--૫૫-.

(4:10 pm IST)