Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

વિનસ અને સેરેનાની ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

અમેરિકાની દિગ્ગજ સ્ટાર સેરેના  અને વિનસ વિલિયમ્સે ફ્રેંચ ઓપન મહિલા સિંગલ માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે. વિલિયમ્સ બહેન રોલાન્ડ ગારો પર ત્રીજું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. આ અગાઉ તેમને અહી ૧૯૯૯ અને ૨૦૧૦ માં ટાઈટલ જીત્યું હતું. તેમને અત્યાર સુધી ૧૪ ગ્રાંડસ્લેમ યુગલ ટાઈટલ જીત્યું છે

વર્ષ ૨૦૧૦ માં ટાઈટલ જીત્યા બાદ સેરેના-વિનસ ફ્રેંચ ઓપનમાં માત્ર ૨૦૧૩ અને ૨૦૧૬ માં જ મહિલા યુગલમાં ઉતરી જેમાં તેમને ક્રમશઃ પ્રથમ અને ત્રીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ફ્રેંચ ઓપનના આધિકારિક ટ્વીટર પેજ પર એક ટ્વીટ કરી છે જેમાં કેન વિલિયમ્સન બહેનોની ટ્રોફી સાથેની તસ્વીર પર પોસ્ટ કરી છે. (૩૭.૬)

 

(4:07 pm IST)