Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ચેન્નાઈના દિગ્ગ્જ ખેલાડી શેન વોટ્સને કર્યું ટી-20 લીગથી સંન્યાસનું એલાન

નવી દિલ્હી: આઈપીએલ 12 માં ચેન્નઈ સુપરકિંગ માટે રમી રહેલા શેન વાટ્સનએ બિગ બાસ લીગની નિવૃત્તિની જાહેરાત કરી છે. વોટસન પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગુડબાય કહી ચૂક્યો છે. તે પછી તે પાકિસ્તાન સુપર લીગ અને આઈપીએલના બિગ બાસ લીગમાં રમે છે. તેમણે બિગ બાસ લીગમાં સિડની થન્ડર માટે રમ્યો હતો.

(6:06 pm IST)