Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

મારા મતે સ્મિથ અને વોર્નર પર આજીવન પ્રતિબંધ બહુ સખ્ત સજા હશે: આશિષ નેહરા

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ ખિલાડી તથા ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રોયલ ચેલેન્જર બેગ્લોરનાં બોલિંગ કોચ આશિષ નેહરાનું માનવું છે કે કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલ ટેસ્ટ મેચમાં બોલ સાથે છેડછાડ કરવામાં આરોપી ઓસ્ટ્રેલિયાના કેપ્ટાન સ્ટીવ સ્મિથ અને ઉપ-કપ્તાન ડેવિડ વોર્નર પર આજીવન પ્રતિબંધ બહુ સખ્ત સજા હશે. આઓસ્ટ્રેલિયાઇ  ખેલાડી કેમરૂન બેન્ક્રાફ્ટે યેલો ટેપ દ્વારા બોલ સાથ છેડછાડ કરી હતી. આ ભૂલને પછીથી સ્મિથ અને બેન્ક્રાફ્ટે પાછળથી માની લીધી હતી અને સ્મિથે કહ્યું કે ટીમના લીડરશીપ ગ્રુપ દ્વારા આની યોજના બનાવવામાં આવી હતી.

(5:26 pm IST)