Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ભારતની મહિલા ક્રિકેટરોનું નબળુ પ્રદર્શન જારી : ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાએ ૩૬ રને હરાવ્યુ

વુમન્સની ટ્રાઈ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૮૬ રન બનાવ્યા : જુનલ ગોસ્વામી, પૂનમ યાદવ અને આરપી યાદવ ૧-૧, વસ્ત્રાકારને ૨ વિકેટ : જવાબમાં ભારતની મહિલા ટીમ ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૫૦ રન જ બનાવી શકયુ : રોડ્રીગ્સ ૫૦, કેપ્ટન હરમનપ્રીત કૌરે ૩૩ રન બનાવ્યા હતા : ગ્રુપ ટેબલમાં ભારત તળીયે

(4:08 pm IST)