Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

રાફેલ નડાલ ફરી ટોચના સ્થાનેઃ ફેડરરે નં.૧ રેન્ક ગુમાવ્યુ

સ્વીસ સ્ટા ટેનિસ ખેલાડી રોજર ફેડરર મિયામી ઓપન માસ્ટર્સના બીજા રાઉન્ડમાં કવાલીફાયર ખેલાડી સામે હારતા બીજા સ્થાને આવી ગયો છેઃ ફેડરરે વર્લ્ડ રેન્કીંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું છેઃ રાફેલ નડાલ ફરીથી ટોચના સ્થાને પહોંચી ગયો છે

(12:00 pm IST)