Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ક્રિકેટમાં ટેસ્ટ ફોર્મેટ સૌથી વધારે મહત્વનું છેઃ બટલર

લંડનઃ ઈંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટને લઈને હું ઘણો કટિબદ્ધ છું. એ ક્રિકેટનું સૌથી અઘરું ફોર્મેટ છે. તમે જયારે સારા ફોર્મમાં હો છો ત્યારે સારું પરિણામ મળી શકે છે અને દરેક પ્લેયર એમ જ ઈચ્છતો હોય છે. મારા ખ્લાયથી કોઈપણ નિર્ણય લેવાની સત્તા મારામ હાથમાં નથી, પણ શ્રીલંકા સામેની ટૂર માટે હું ઘણો ઉત્સાહી છું. ૧૯ માર્ચથી ઈંગ્લેન્ડ અને શ્રીલંકા બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે.

(3:29 pm IST)