Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ઓસ્ટ્રિયા ઓપનનો ખિતાબ નામે કર્યો કશ્યપે

નવી દિલ્હી: ગયા કોમનવેલ્થ ચેપીયન પારુપલ્લી કશ્યપે મલેશિયાના જૂન વેઇ ચિયામને સોઢા સેટોમાં હરાવીને ઓસ્ટ્રિયા ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ ખિતાબ ત્રણ વર્ષમાં પહેલું ખિતાબ છે.

પૂર્વ રાષ્ટ્રીય ચેપીયન અને બીજા વ્રિય કશ્યપે ચિયામને 37 મિનિટ ચાલેલ મુકાબલામાં 23-21,21-14થી હરાવ્યો હતો. કશ્યપે જીત પછી ટ્વિટ કર્યું કે આઇએનમાં ખિતાબ જીતવાની ખુશી છે. આ વર્ષનું પહેલો ખિતાબ છે.

(4:59 pm IST)