Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ધોનીને પછાડી વિરાટ આગળઃ ટેસ્ટમાં સતત ૭મી જીત

ધોનીને પછાડી વિરાટ આગળ ટેસ્ટ-ક્રિકેટમાં સતત ૭ જીત મેળવીને વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ મૂકી દીધો છે. ધોની કેપ્ટન તરીકે સતત ૬ ટેસ્ટ મેચ જીત્યો હતો, જયારે કોહલીની કપ્તાનીમાં ભારત સતત ૭ ટેસ્ટ મેચ જીત્યું છે. એન્ટિગામાં વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યા બાદ ભારતે સાઉથ આફ્રિકા અને બંગલા દેશને પણ માત આપી છે.

(3:43 pm IST)