Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ડેવિસ કપની ફાઈનલ સ્પેન અને કેનેડા આમને-સામને

ડેવિસ કપની ફાઈનલમાં સ્પેનના રાફેલ નડાલ અને ફેલીસીયાના લોપેઝની જોડી પહોંચી ગઈ છે. તેમણે સેમી ફાઈનલમાં બ્રિટનની જેમી મુરે અને નીલ સ્કુપ્સ્કીને ૭-૬ (૩), ૭-૬ (૮)થી માત આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પાંચ વાર ચેમ્પિયન રહી ચૂકેલા સ્પેને ૨૦૧૨ બાદ પહેલી વાર ડેવિસ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. સામા પક્ષે કેનેડાએ રશિયાને માત આપીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે.

(3:23 pm IST)