Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

હિટમેન રોહીતના નામે શરમજનક રેકોર્ડ

નવી દિલ્હીઃ  રોહિત શર્માએ  એક શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તે ભારતીય ટીમનો બીજો એવો ખેલાડી છે કે, તેણે વિશ્વકપ ની મેચમાં પાકિસ્તાન સામે શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી દીધી. આ પહેલા પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર શૂન્ય રન પર આઉટ થયો હતો. તે બે વાર વિશ્વકપ મેચોમાં શૂન્ય પર વિકેટ ગુમાવી ચૂક્યો હતો.

(3:38 pm IST)