Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ગંભીર ઇજાના કારણોસર હાલેપ વુહાન ઓપનથી બહાર થઇ

નવી દિલ્હી: વિમ્બલ્ડન ચેમ્પિયયન સિમોના હાલેપને કમરના નીચેના ભાગમાં ઇજા થવાના કારણોસર વુહાન ઓપન ટેનિસ ટુર્નામેન્ટથી બહાર થવાની નોબત આવી છે. હાલેપે જણાવ્યું છે કે આ સમસ્યાના કારણે તેને ત્રીજા ચરણની મેચથી હતી જવું પડ્યું હતું આ ઇજા તેમને એક વર્ષ પહેલા બીજિંગમાં ચીન ઓપનમાં થઇ હતી.

      બે વારની ગ્રેન્ડસ્લેમ ચેમ્પિયન હાલેપે જણાવ્યું છે કે આ પીઠના નીચેના ભાગનો હિસ્સો છે તેમને આ માંસપેશીઓની સમસ્યા લાગી રહી છે પરંતુ હજુ સુધી તેમને  સારવાર માટે મેડિકલ ટાઈમ આઉટ લીધો નથી.

(6:45 pm IST)