Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ધોનીએ ઇન્સટ્રાગ્રામ પર શેર કર્યા ગલી ક્રિકેટના મજેદાર વિડીયો

નવી દિલ્હી: છેલ્લા થોડાક મહિનાથી ચાલી રહેલ પૂર્વ ભારતીય કેપટન અને અનુભવી વિકેટકીપર બોલર મહેન્દ્રસિંહ ધોનીએ સોશિયલ મીડિયા પર હાલમાં એક મજેદાર વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાની શાળાના સમયને યાદ કરી રહ્યા છે ધોનીએ ઇન્સટ્રાગ્રામ પર એક ગલી ક્રિકેટનો વિડીયો શેર કર્યો છે જેમાં બલ્લેબાજ બોલ્ડ હોવા છતાં પણ એ વાતને માનવ માટે તૈયાર નથી કે તે આઉટ થઇ ગયા છે.

            વીડિયોમાં તે કહી રહ્યા છે કે હું આઉટ નથી અને આ ટ્રાયલ બોલ હતો ધોનીએ વિડીયો શેર કરતાની  સાથે  લખ્યું છે કે આ દિવસોને ખુબજ યાદ કરી રહ્યો છું આ જોઈને શાળાના દિવસોની યાદ આવી ગઈ છે.

(6:42 pm IST)