Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પીટી ઉષાને મળ્યો આઇએએએફ વેટેરન પિન એવોર્ડ

નવી દિલ્હી: ભારતની પૂર્વ મહિલા ધાવક અને ઓલ્મ્પિયન પી.ટી.ઉષાને આંતરરાષ્ટ્રીય એથ્લેટીક્સ મહાસંઘ આઇએએએફના વેટરન પિન એવોર્ડથી નવાઝવામાં આવી છે.ઉષાને દોહામાં આઇએએએફની 52મી કોન્ફ્રેસમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

      ઉષાએ બુધવારના રોજ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આઇએએએફ અને તેમના અધ્યક્ષ સેબેસ્ટિયન કોએને પોતાનો આભાર માને છે જેને તેમને વેટેરન પિન એવોર્ડ માટે પસંદ કરી છે તે સતત દેશના એથ્લેટિક્સને વધારો આપવા માટે સતત પ્રયત્ન કરતી રહેશે તેવું તેમને કહેવું છે.

(6:40 pm IST)