Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

પી.વી. સિંધુ આજે ઇતિહાસ રચશે ? : આજે વર્લ્ડ ચેમ્પિયનશીપનો ફાઇનલ

સ્વિઝર્લેન્ડના બેસલમાં રમાઇ રહેલ વર્લ્ડ બેડમીન્ટરન ચેમ્પીટનશીપનો આજે ફાઇનલ મેચ રમનાર છે. ભારતની શટલર પી.વી. સિંધુએ સેમીફાઇલનમાં ચીનની ચેન યુફ્રેઇને ર૧-૭, ર૧-૧૪ થી હરાવી હતી. આ ખેલાડીને માત્ર ૪૦ મિનિટમાં હરાવી ફાઇલનમાં પ્રવેશ કર્યો હતો.

આજે ફાઇનલમાં સિંધુનો મુકાબલો થાઇલેન્ડની નત્તોનોક ઇન્ટાનન કે જાપાનની નોઝોમી ઓકુહારા સામે થશે.

(11:34 am IST)