Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના નિધનથી ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોએ શોક વ્યકત કર્યો : ટીશર્ટ ઉપર કાળી પટ્ટૃી બાંધી

બીસીસીઆઇના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીનું બીમારીના કારણે નિધન થયું છે ત્યારે ભારતીય ક્રિકેટરોએ પણ તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી.

ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોએ ટી-શર્ટ ઉપર કાળી પટ્ટૃી લગાવી હતી. વિરાટ, ગંભીર, સહેવાગ સહિતના દિગ્ગજ ક્રિકેટરોએ ટવીટ કરી શ્રી જેટલીને શ્રધ્ધાંજલી આપી હતી.

(11:35 am IST)