Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

જાપાનના દોડવીર પર લાગ્યો એશિયન ગેમ્સમાં ધક્કો મારવાનો આરોપ

નવી દિલ્હી: જાપાનના હિરોતો ઇનોઉ પર એશિયન રમતોત્સવમાં દોડ દરમિયાન પોતાના સ્પર્ધકને ધક્કો મારવાનો આરોપ લાગ્યો છે જના પછી તેની ફરિયાદ રેસ અધિકારીને કરવામાં આવી. જાપાનના ઉનાઉ મેરાતોનમાં ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો, જ્યારે બીજા ક્રમાંકે બહરીનના ઇલાબાસ્સી રહ્યા. ચીનના દુઓને બ્રૉન્ઝ મેડળ મળ્યો.ઇનોઉ અને બહરીનના ઇલ્હાસન ઇલાબાસ્સી વચ્ચે ખુબ નજીકનો મુકાબલો ચાલી રહ્યો હતો. જાપાની રનરએ મામુલી લીડ બનાવી લીધી હતી. છેલ્લા 100 મીટરમાં ઇલાબાસ્સી આગળ નીકળવાની કોશિશ કરી હતી પરંતુ રનરને ધક્કો મારીને પાડી દીધો. પર ભહરીનનાં અધિકારીઓ ફરિયાદ કરી છે.તેમણે કહ્યું,’નંબર-1 મને ધક્કો માર્યો નહી તો હું મારી જીત નિશ્ચિત હતી.’ ઇલાબાસ્સીના કોચ ગ્રેગરી કિલોજોએ કહ્યું કે, ટીમ મેનેજરે ઘટનાની ફરિયાદ કરી છે. બહરિન ટીમના અધિકારી રેસ બાદ ટેક્નીકલ અધિકારીઓને પણ મળ્યા.

(4:41 pm IST)