Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પાકિસ્‍તાનમાં વિદેશી લીગમાં ન રમનાર ક્રિકેટરને બોર્ડ વળતર ચૂકવશે

પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ ટેસ્‍ટ અને લિમિટેડ ઓવર્સ ક્રિકેટના ખેલાડીઓ માટેના નવા અલગ કોન્‍ટ્રેકટ જાહેર કર્યા છે અને મેચ-ફીમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. જોકે જાહેરાતનો મુખ્‍ય મુદ્દો એ છે કે જો પાકિસ્‍તાનના કોઇ ખેલાડીને કોઇ વિદેશી ક્રિકેટ લીગ તરફથી રમવાની ઓફર થશે અને એ પ્‍લેયરએ ઓફર નહી સ્‍વીકારે તો પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ એ ખેલાડીને એ વિદેશી ઓફરની કોન્‍ટ્રેકટની રકમના ૫૦  થી ૬૦ ટકાનું વળતર આપશે. 

(4:23 pm IST)