Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભારતથી હારી જતા આત્મહત્યા કરવા ઇચ્છતા હતા પાકિસ્તાની કોચ ઓથર

નવી દિલ્હી: પાકિસ્તાનના મુખ્ય કોચ મિકી ઓથરે દાવો કર્યો છે કે ચીર પ્રતિદવદતી ભરતથી તેમની ટિમ હારી જતા તે એકદમ તૂટી ગયા છે અને તે આત્મહત્યા કરવા ઈચ્છે છે પાકિસ્તાની ટીમને  ભારતથી 89 રનથી મળેલ હાર પછી સોશિયલ મીડિયા અને પ્રશસંકો અને પૂર્વ ક્રિકેટરોએ ખુબજ આલોચના કરી હતી અને તેનો સામનો કરતા તેમને આત્મહત્યા કરવાનું મન થઇ ગયું હોવાનું માલુમ પડી રહ્યું છે.

 

(4:48 pm IST)